મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂઓનો આંતક

બસમાં ચડતી વખતે ભીડનો ગરેલાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા થયાના અનેક બનાવો, પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ મોરબી :...

વાંકાનેર ફાયરીંગ બટ નજીક 9મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી

વાંકાનેર : રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય તા.૦૯/૦૨/૨૦૨૨ સુધી વાંકાનેર ફાયરીંગ બટની...

રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા યજ્ઞોપવિત્ર-યુવા પસંદગી મેળાનું આયોજન

મોરબી : રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત્ર અને પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે ફોર્મ ભરવાનું રહેશે. મોરબીના રામાનંદી સાધુ...

હળવદ : શક્તિનગરમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાશે

સમસ્ત પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન તથા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે હળવદ : હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંક ગુરુ ધામ ખાતે આગામી ૧લી જાન્યુઆરીના રોજ સમસ્ત...

માથકથી થરા સુધી પગપાળા યાત્રાસંઘનું આયોજન

હળવદ : ભરવાડ સમાજ દ્વારા રતનપુરી કેદારપુરી બાપુનો રાણાબાપા આશ્રમ, ગામ માથકથી વાડીનાથ મહાદેવની જગ્યા, થરા સુધીના પગપાળા યાત્રાસંઘનું આયોજન કરવામાં આવ્યું છે. ભરવાડ સમાજ...

મોરબીમાં સુશાસન સપ્તાહ ઉજવણી નિમિત્તે ખેડૂતોને લાખોની સહાય વિતરણ

ગાય આધારિત ખેતી-સ્માર્ટ ફોન યોજનાની મંજૂરીના હુકમો એનાયત કરાયા મોરબી : જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના ખેડૂતોને ૧૨ લાખ...

ઘરેથી નાસી ગયેલ રાતાવીરડાના બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ

મોરબી : ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા મોરબી જિલ્લાના રાતાવીરડા ગામમાં રહેતા ઘરેથી નાસી ગયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવી આપવામાં આવ્યું હતું. ગત તારીખ -...

ગ્રામ પંચાયતના VCEને કાયમી કરી પગાર આપવાની માંગ

ટૂંક સમયમાં માંગ પૂર્ણ ન કરાઈ તો કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ માળીયા(મી) : ગ્રામ પંચાયતના VCE(Village Computer Entrepreneur)ને કાયમી કરી પગાર આપવા અને તેઓનું...

વાઘપર : ચમનભાઈ ઉકાભાઇ ધાનજાનું અવસાન

મોરબી : વાઘપર (પિલુડી) નિવાસી ચમનભાઈ ઉકાભાઇ ધાનજા(ઉ.વ.૫૪),તે રાજેશભાઈ,જનકભાઈના ભાઈ,જયદીપભાઈના પિતાશ્રીનું તા.૨૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરુવારના રોજ સવારે ૮ થી...

હળવદના ટિકર રણ કાંઠે કેનાલમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા

કેનાલ કાંઠેથી બાઈક, ચપ્પલ કપડાં સહિતની વસ્તુઓ મળી હળવદ : હળવદના ટિકર ગામ નજીક આવેલી નર્મદા કેનાલના કાંઠેથી એક યુવાનનું બાઈક, કપડાં, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...

ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા...

હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...

મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ

મોરબી : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજના નવયુવાનો દ્વારા મોરબીમાં...