આમરણ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંપન્ન 

મોરબીઃ મોરબીની આમરણ ગામની હાઈસ્કૂલ ખાતે ગઈકાલે તારીખ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આમરણ હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા...

મોરબી રેલવે સ્ટેશન પાછળ જુગાર રમતા બે ઝડપાયા 

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઇ ધનજીભાઇ સોલંકી અને શનીભાઇ...

મોરબીમાં ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અંતર્ગત બેઠક યોજાઈ

મોરબી : મોરબી જિલ્લાના પશુપાલકો તેમજ ડેરી ફાર્મના વિકાસ અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના દરેક બેંકના મેનેજર તેમજ રાજકોટ ડેરી(સંઘ) અને...

હળવદના સાપકડા ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના સાપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવાના મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે ગઈકાલે એક પક્ષે ફરિયાદ...

મોરબીમાં અજાણ્યા બેભાન વ્યક્તિને જાગૃત નાગરિકોએ હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી

મોરબી : મોરબીમાં અજાણ્યા બેભાન વ્યક્તિને રાહદારીઓએ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અજાણ્યા વ્યક્તિની વ્હારે આવી રાહદારીઓએ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આજે બપોરના 1...

હળવદના રણમલપુર ગામમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ : 1.12 લાખ રોકડા કબ્જે

હળવદના નવનિયુકત પીઆઇએ સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ : છ જુગારી ઝડપાયા હળવદ : સુખી સંપન્ન હળવદ તાલુકામાં જુગારની બદીએ માઝા મૂકી છે ત્યારે હળવદ પોલીસ...

વંડી ઠેકીને મહિલાનું બાવડું પકડી લેનાર શખ્સને ત્રણ વર્ષની કેદ 

વર્ષ 2019ના કેસમાં નામદાર માળીયા મિયાણા કોર્ટનો ચુકાદો મોરબી : માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે વર્ષ 2018મા વંડી ઠેકીને મહિલાના ઘરમાં ઘુસી બાવડું પકડી છેડતી...

મોરબી પાલિકાની ચૂંટણી સંદર્ભે આપના આગેવાનો સાથે ઈશુદાનની સમીક્ષા બેઠક

નવલખી ઓવરબ્રીજમાંથી પોપડા ખરવાની ઘટનાને લઈને સરકાર ઉપર કર્યા પ્રહાર, સરકાર બદલશે એટલે આવા બ્રિજ બનાવનારાઓને જેલભેગા કરવાની તીખી પ્રતિક્રિયા  મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણી...

મોરબીમાં સ્વ. વસ્તાભાઈ કાસુન્દ્રાની પુણ્યતિથિ નિમિતે આજે ધૂનનો કાર્યક્રમ

મોરબી : મોરબીના રવાપર ગામના સ્વ. વસ્તાભાઇ કાસુન્દ્રાની ૩૦મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેઓને શ્રધાંજલિ પાઠવવા માટે આજે રાત્રે ધૂનના કાર્યક્રમનું આયોજન કરવામ આવ્યું છે. આજે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એકની અટકાયત

મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ગત તા. 26ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળીયા મિયાણાના હરીપર ખાતે અગરિયા પરિવારોનું સ્વાસ્થ્ય ચેક કરાયું

બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરાયું મોરબી: માળીયા મિયાણા તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં આવતું માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખોટા ષડયંત્ર રચનારાઓ સામે પગલાં ભરવા માંગ કરતું મોરબી : માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ નામની સંસ્થા એ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા...

તા. 29માર્ચે મોરબીના સિરામીક એસોશિએશન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...

મોરબી જિલ્લામાં 30મીએ કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી : કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦...