સદગતની સ્મૃતિમાં માણેકવાડા પ્રા. શાળાને બે સ્માર્ટ ટી.વી.અર્પણ કરતો ચનિયારા પરિવાર

  મોરબી : મૂળ માણેકવાડા ગામના અને હાલ મોરબી રહેતા દિલેર દાતા મહાદેવભાઇ ચનીયારાએ માણેકવાડા પ્રાથમિક શાળાને પરિવારજનોની સ્મૃતિમાં સ્માર્ટ ટીવી અર્પણ કરી અનોખી મિસાલ...

કોરોનાના આજે માત્ર 2 જ કેસ : એક્ટિવ કેસ 27 જ રહ્યા

  વાંકાનેર અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 16 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી...

MCX : કોટનના વાયદામાં નોંધાયું રૂ.646 કરોડનું દૈનિક ઉચ્ચતમ ટર્નઓવર

  સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.7,125ના સ્તરને સ્પર્શ્યોઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 158 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 219...

મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના યુગલ લગ્નગ્રંથીથી જોડાયા મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા.યુગલોને નમો ઘડિયાળ આપી નવ...

સૌરાષ્ટ્ર યુનિ.ના B.Sc. સેમ.-3ના રિઝલ્ટમાં મોરબી જિલ્લા ટોપ-5માં નવયુગ કોલેજ છવાઈ

મોરબી : તાજેતરમાં જાહેર થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ મોરબી જિલ્લાના ટોપ 5 માં સ્થાન પામી હતી.જિલ્લા...

માનવ ગરીમા યોજના હેઠળ અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા વિવિધ સહાય અર્પણ કરાશે

ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસે અનેક લાભાર્થીઓને મળશે તેમની સાધન સહાય કીટ મોરબી : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલીત અને...

મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં વિકસતી જાતિના લાભાર્થીઓને યોજનાઓની સહાય અર્પણ કરાશે

મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી દ્વારા સહાય અપાશે મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ...

માળીયામાં બસ સ્ટેશન આપવા, જર્જરિત કચેરીઓ નવી બનાવવા સહિતની કોંગ્રેસની માંગ

માળીયાના વિવિધ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત માળીયા (મી.) : માળીયા (મી.) શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માળીયા (મી.) શહેરની જનતાના પ્રાણ પ્રશ્નોનો યુદ્ધના...

મોરબીમાં ઇન્ડિયન લાયનેસ કલબ દ્વારા ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી : મોરબી શહેરમાં ઇન્ડિયન લાયનેસ કલબ દ્વારા ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી શહેરમાં ઇન્ડિયન લાયનેસ કલબ આગામી તારીખ 24-2-2022ને ગુરુવારના...

મોરબીની પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધી આધાર કાર્ડ અપડેટ કેમ્પ યોજાશે

આધાર કાર્ડમાં સુધારા પણ કરી આપવામાં આવશે મોરબી : મોરબીની પોસ્ટ ઓફિસમાં આગામી તા.31મી માર્ચ સુધી દરરોજ આધારકાર્ડમાં સુધારા વધારા, મોબાઈલ અપડેટ પણ કરી આપવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગુજરાતમાં 5 કરોડ લોકો આ ચૂંટણીમાં કરશે મતાધિકારનો ઉપયોગ

Gandhinagar: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા...

મોરબીના કલાકારને મોરારિબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

મોરબી : મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ એવા મૂળ ધ્રુવનગર ગામના વતની અને હાલ મોરબી રહેતા ભવાઈ કલાકાર રાજેશભાઈ કુકરવાડીયાને આજે તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે...

રુપાલા બાદ ભાયાણી વિવાદ ! મોરબી કોંગ્રેસ આજે સાંજે વિરોધ કરશે

મોરબી : ભાજપના નેતા રુપાલાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ વિસાવદર ભાજપના નેતા ભુપત ભાયાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિશે કરેલી વિવાદાસ્પદ...

ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી જરૂરી

મોરબી : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના...