ટંકારાના નાના ખીજડિયા ગામે ભીમ ગરબા યોજાયા

ટંકારા:ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં દલિત ભાઈઓ દ્વારા ભિમ ગરબા નુ આયોજન કરવામા આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે ભારત રત્ન...

રાજપરમાં ગૌશાળાના લાભાર્થે યોજેલ નાટકમાં રૂ.૨૬ લાખનો ફાળો થયો

ગામના ૩૬ નવયુવાનો ઢોલત્રાસા વગાડી કરેછે ગૌસેવામોરબી:મોરબીના રાજપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં લોકોએ ઉદાર હાથે ફાળો આપી એક જ રાત્રીમાં અધધ કહી શકાય...

પકવીમાં પ્રશ્ને મોરબીમાં અગિયાર દિવસથી ચાલતું ઉપવાસ આંદોલન ઉગ્ર બનશે

કલેકટર-ડીડીઓ દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત ન લેતા કચેરીને તાળાબંધી કરવા ચીમકીમોરબી:મોરબી જિલ્લાના ખેડૂતોને પાક વીમા પ્રશ્ને અન્યાય થતા કોંગ્રેસના પ્રદેશ આગેવાન દ્વારા છેલ્લા અગિયાર...

પૈસાની ઉઘરાણીમાં મોરબીના રવાપર રોડ ઉપર પટેલ યુવાનો ઉપર હુમલો

ઉછીના લીધેલા નાણાં ચૂકવી દેવા છતાં મુસ્લિમ યુવાનોએ પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદમોરબી:ગતરાત્રીના મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય નજીક મુસ્લિમ યુવાનોએ પૈસાની...

મોરબી લોહાણા મહાજન ના હોદેદારોની વરણી થઈ

મોરબી:તાજેતરમાં મોરબી લોહાણા મહાજનના ત્રણ સભ્યોએ સ્વૈચ્છીક રાજીનામુ આપતા નવા હોદ્દેદારોનીની વરણી કરવામાં આવી હતી.મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશ ભાઇ ઘેલાણી ની અધ્યક્ષતા...

મોરબી:દસ્તાવેજ પ્રશ્ને ગાંધીનગર અગ્રસચિવને રજુઆત

મોરબીની આઠ સોસાયટીના દસ્તાવેજ મુદ્દે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા રજુઆત કરાઈમોરબી:મચ્છુ હોનારત સમયથી મોરબીની જુદી-જુદી આઠ સોસાયટીના લટકતા દસ્તાવેજ પ્રશ્ને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અગ્રસચિવને...

માળીયા મીયાણા પોલીસે કુખ્યાત આરોપી ને જીવ ના જોખમે ઝડપી લીધો

માળીયા મી. : માળીયામા છેલ્લા ઘણા સમયથી ફારૂક દિલાવર જેડાની ટોળકીનો અસહ્ય ત્રાસ છે. જેમા ફારૂક સહીતની ટોળકીએ આચરેલા 30 લુટ અને બે હત્યા...

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો જંતર મંતર દિલ્હી ખાતે ધરણા કાર્યક્રમમાં જવા રવાના.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરની સૂચના અન્વયે પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તારીખ...

ગાયત્રીનગર તાલુકા શાળા ટંકારા ખાતે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

તા:- 25/9/17 થી 27/9/17 ત્રણ દિવસનું જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ગાયત્રીનગર તાલુકા શાળા- ટંકારા ખાતે યોજાયુ હતું. જેમાં મોરબી તાલુકાની શકત શનાળા કન્યા શાળાના...

મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ૭ ઓક્ટોબરે સાર્થક વિધાલય ખાતે યોજાશે

ગુજરાત રાજયના યુવા, સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત મોરબી તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૧૭ આગામી તારીખ ૭ ઓક્ટોબર, શનિવારે મોરબીની સામાંકાંઠે આવેલી સાર્થક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : મહેન્દ્રનગર ચોકડી અને લગધીરપુર રોડ પરથી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શકશોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

ટેકાના ભાવે મગફળી ખરીદી પાછળ ઠેલવાઈ : હવે 26મીથી શરૂ થશે ખરીદી

  આવતીકાલથી શરૂ થનાર ખરીદીની પ્રક્રિયા વરસાદને પગલે મોકૂફ રાખવાનો નિર્ણય મોરબી : સરકાર દ્વારા આવતીકાલે બુધવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હતી....

મોરબીના નાયબ મામલતદાર બી.એન.કંઝારિયાને મામલતદારના પ્રમોશન સાથે ધ્રોલ મુકાયા

 મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 39 નાયબ મામલતદારોના મામલતદાર તરીકે બઢતીની સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નાયબ મામલતદાર બી.એન....

મોરબી : ચૂંટણીના માહોલમાં દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઇ

96 બોટલ દારૂ અને સ્કોર્પિયો સાથે એકની ધરપકડ મોરબી : મોરબી વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આર.ટી.ઓ....