રવાપર ગામના તળાવમાં ડૂબી જતાં વૃદ્ધાનું મૃત્યુ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર અનુપમ સોસાયટીમાં રહેતા મંજુલાબેન ઘીરજલાલ ફુલતરીયા ઉ.77નું રવાપર ગામના તળાવમા કોઇ કારણસર ડુબી જતા મૃત્યુ નિપજતા મોરબી સિટી...

લજાઈ ચોકડી નજીક બિયરના 20 ડબલા સાથે ટંકારાનો યુવાન ઝડપાયો

મોરબીના શખ્સ પાસેથી બિયરના ડબલા મેળવ્યાની કબૂલાત આપતા બે વિરુદ્ધ ગુન્હો ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે લજાઈ ચોકડી નજીક વોચ ગોઠવી એક્સેસ મોટર સાયકલ...

વાંકાનેરમાં યુવાન એક બોટલ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર મોરબી હાઇવે ઉપર નર્સરી નજીકથી સિટી પોલીસે હસનપર ગામે રહેતા વિજયભાઇ સંજયભાઇ ડેડાણીયાને રૂપિયા 350ની કિંમતની મેકડોવેલ નંબર વનની એક બોટલ...

મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આઇસર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

અકસ્માત સર્જ્યા બાદ વાહન રેઢું મૂકી આઇસર ચાલક ફરાર મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર ટીમ્બડી ગામના પાટિયા નજીક પુરપાટ ઝડપે નીકળેલા આઇસર ચાલકે બાઈક...

સિરામીક ફેક્ટરીમાંથી 10 લાખના ઇલેક્ટ્રોનિકસ કાર્ડ ચોરનાર તસ્કર બેલડી ઝડપાઇ

મોરબી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બન્ને શખ્સોને મુદ્દામાલ સહિત દબોચી લીધા મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક દરીયાલાલ હોટલ પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ...

ગાંધીનગરમાં કાલથી ત્રણ દિવસના ભવ્ય ટ્રેડ શો “ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022″નો શુભારંભ

  20થી વધુ દેશોમાંથી 5 હજારથી વધુ મુલાકાતીઓ આવશે : મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો પણ લેશે ભાગ ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો-...

સીદસર ઉમિયાધામ પરિસરના નિર્માણ કાર્યમાં રૂ. 25 લાખનું અનુદાન જાહેર કરતા મોરબીના ઉદ્યોગપતિ

મુખ્યમંત્રી દ્વારા દાતા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન મોરબી : સિદસર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરના નવા કેમ્પસના નિર્માણમાં આર્થિક...

વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક

મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે...

મોરબીમાં 14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે

મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે. ઉમા રેસીડેન્સી સોસાયટીના પ્રમુખ કાવર ખોડીદાસ ત્રિકમજીભાઈ તથા ઉપપ્રમુખ સતિષભાઈ છગનભાઇ માકાસણાની...

ગ્લોબલ કચ્છની ટીમ ચાચાપર ગામની મુલાકાતે, જળ સંચય પર જયસુખભાઇનું માર્ગદર્શન પણ મેળવ્યું

કચ્છમાં પાણીના પ્રશ્નને ભૂતકાળ બનાવવા રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનતની ટીમે કરી સરાહના મોરબી : વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ

  52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ...

બગથળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ

મોરબી : મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળા દ્વારા મેલરિયા જેવા વાહકજન્ય રોગ અટકાવાવ અને જનજાગૃતિ માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના સરકારના...

વધુ મતદાન થાય તે હેતુથી બનાવી અનોખા કંકોત્રી; વાંચવા જેવી છે

Morbi: ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ 7 મેને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન...

Morbi: દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કલેક્ટરમાં ફરિયાદ

Morbi: જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા આજે 25 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને દૂધમાં મિલાવટ કરતા ભેળસેળીયા સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં...