મોરબી : ફેસબુક આઈડી હેક કરી લોકોને ખંખેરતો ભેજાબાજ ચિટર ઝડપાયો

એલસીબીએ મોરબીના યુવાનની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમનો વધુ એક ગુન્હો ઉકેલવામાં મોટી સફળતા મેળવીમોરબી : મોરબીના યુવાનનું ફેસબુક આઈડી હેક કરી સગા વહાલાઓ તેમજ...

મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ સાડાત્રણ વર્ષની બાળકીને હેમખેમ શોધી પરિવારને સોંપી

મોરબીમાં વગવાળાના કામ સહુ કોઈ કરે પરંતુ જેનું કોઈ નથી તેનું કામ કરે એ જ માનવતાં કહેવાય છે એવું જ એક ઉદાહરણ મોરબી તાલુકા...

મોરબી : જે.પી.જવેલર્સ વાળા જીગરભાઈ આડેસરાનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના પ્રખ્યાત જે.પી.જવેલર્સના માલિક જીગરભાઈ નટવરભાઈ આડેસરાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.જીગરભાઈ આડેસરા આજે...

મોરબીમાં ઇદેમિલાદ પર્વની શાનદાર ઉજવણી

મોરબી : મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગંમ્બર હઝરત મુહમદ સાહેબની ૧૪૪૭મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી...

જેતપર અને નવી પીપળી ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી : ગઈકાલે તા. 11ના રોજ મોરબી તાલુકાના જેતપર અને નવી પીપળી ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે બંને કેસમાં કુલ ત્રણ આરોપીઓ...

હળવદ કોંગ્રેસના સદસ્યો ભાજપમાં જોડાવાની માત્ર અફવા : કોંગ્રેસ

તાલુકા પંચાયતના નવેનવ સભ્યો કોંગ્રેસમાં જ હોવાનો સૂર વ્યકત કર્યો હળવદ : છેલ્લા થોડા દિવસોથી હળવદ તાલુકા પંચાયતના કોંગ્રેસના પાંચ સદસ્યો નગરપાલીકાના ત્રણ સભ્યો ભાજપનો...

મોરબી : ચોરાવ મોટર સાયકલ સાથે બે ઝડપાયા

મોરબી : મોરબીમાંથી હોન્ડા મોટર સાયકલ ચોરનાર માળીયાના બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા.જાણવા મળ્યા મુજબ મોરબીમાંથી 1 ઓગષ્ટના રોજ હોન્ડા મોટર સાયકલ ચોરાવાની...

મોરબીમાં યુવકની હત્યા કરનાર એક ઝડપાયો

ત્રણેક દિવસ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું : બીજો આરોપી રાજકોટ સારવારમોરબી:મોરબીના ભડિયાદ કતા નજીક ગઈકાલે યુવાનની કરપીણ હત્યા...

માળીયાના મેધપર ગામે ભાગવદ સપ્તાહ નુ આયોજન

માળીયા:માળિયા મીયાણાના મેઘપર(આહીર) ગામે વિક્રમભાઇ જેસંગભાઈ મકવાણા દ્રારા તારીખ ૨૫ને લાભ પાંચમ નાં રોજ શ્રીમદ ભગવદ સપ્તાહ નું ભવ્ય આયોજન કરેલ છે.જેની પૂર્ણાહુતિ તારીખ...

મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત

થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

લગ્ન કે અન્ય કોઈ ફંક્શન માટે પોલીસ વિભાગની મંજૂરીની જરૂર નહીં : ગૃહમંત્રીની જાહેરાત

સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે મોરબી : મોરબી સહિત હવે રાજ્યભરમાં લગ્ન કે અન્ય કોઈ ફંક્શન...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનમાં ૧૨,૨૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૫,૨૫૦ ગાંસડીના સ્તરે

 કપાસ, સીપીઓમાં સુધારો: સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ. ૧૩,૦૮૬ કરોડનું ટર્નઓવર  મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં...

27 નવેમ્બર : મોરબી જિલ્લામાં આજે 16 નવા કેસ, 15ને રજા અપાઈ

મોરબી તાલુકામાં 12, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ...

મોરબી જિલ્લાના વધુ બે પીએસઆઈની બદલીના હુકમ કરતા એસપી

 મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્રારા ગત સાંજે 4 પીએસઆઈની આંતરિક બદલીના ઓર્ડર કર્યા બાદ આજે વધુ 2 પીએસઆઈના બદલીના ઓર્ડર...