વાંકાનેરના વઘાસીયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી :આજથી પાંચેક મહિના પહેલાં વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી સગીર બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની ટીમે શોધી કાઢી...

રાજસ્થાનથી રૂ. 20 લાખનું મેકડ્રોન ડ્રગ્સ મોરબીમાં ઘૂસે તે પૂર્વે જ એટીએસે હાથ ધર્યું...

વારાહી સાતલપુર હાઈવે ઉપર પોલીસે વૈભવી કારમાંથી 197 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા, ડ્રગ્સ મંગાવનાર મોરબીના ત્રણ શખ્સની પણ અટકાયત મોરબી : રાજસ્થાનના...

પત્રકારોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ : ભાજપ

મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં માઇક પરથી આ ખાનગી કાર્યક્રમ છે પત્રકારો બહાર ચાલ્યા જાય તેવા કરેલા નિવેદન સામે પત્રકારોએ રોષ વ્યકત કરતા અંતે ભાજપ પરિવારે...

આમરણ ગામે મહાશિવરાત્રીએ બમ-બમ ભોલેના નાદ સાથે શોભાયાત્રા

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે મહાશિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ધૂન મંડળ પણ રાખવામાં આવી છે.આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આમત્રંણ આપવામાં આવ્યું...

મોરબી શહેર ‘આપ’ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી શહેર 'આપ' ના પ્રમુખ - ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ પદે વરણી પામનારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ...

ચીનથી આયાત થતી ટાઇલ્સ સહિતની સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી લંબાવાઈ

ભારત સરકારના ગેઝેટમાં વિધિવત ઘોષણા : પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતું સિરામીક એસોસિએશન મોરબી : ચીનથી આયાત થતી સિરામીક ટાઇલ્સ સહિતની તમામ સિરામીક પ્રોડક્ટ ઉપર ભારત...

MCX વિક્લી રિપોર્ટ : વાયદા બજાર પર સોનું રૂ.1,151 અને ચાંદી રૂ.2,170 ઊછળ્યાઃ ક્રૂડ...

કોટનનો વાયદો રૂ.480 ગબડ્યો : કપાસ રૂ.31 ઢીલુ : રબરમાં નરમાઈ : મેન્થા તેલમાં સુધારાનો સંચાર : બુલડેક્સ વાયદામાં 901 પોઈન્ટ,મેટલડેક્સ વાયદામાં 1202 પોઈન્ટ...

વનાળીયાની સરકારી શાળામાં ધો.10ની પરીક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ દરેક વિદ્યાર્થીઓ...

નશીલા પદાર્થ અને હથિયારના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઝડપાયા

એસઓજી ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં સંડોવાયેલ મોરબીના ગુન્હેગારોને ઝડપી પાડયા મોરબી : સાંતલપુરના નશીલા પદાર્થના ગુન્હામાં તેમજ બી ડિવિઝન પોલીસ મથકના હથિયારના ગુન્હામાં સંડોવાયેલ...

વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના રોડનું સરપંચના હસ્તે ખાતમુર્હૂત

મોરબી : મોરબીના વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના ડામર રોડનું સરપંચના હસ્તે ખાતમુર્હૂતમાં કરવામાં આવ્યું હતું. વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના ડામર રોડનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળીયા મિયાણાના હરીપર ખાતે અગરિયા પરિવારોનું સ્વાસ્થ્ય ચેક કરાયું

બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરાયું મોરબી: માળીયા મિયાણા તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં એક સંસ્થાએ આવેદન આપ્યું

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ખોટા ષડયંત્ર રચનારાઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ મોરબી : માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ નામની સંસ્થા એ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ...

તા. 29માર્ચે મોરબીના સિરામીક એસોશિએશન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...

મોરબી જિલ્લામાં 30મીએ કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી : કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦...