મોરબી પંથકમાં વાતાવરણમાં પલટો..

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતાવરણમાં માં બદલાવ જોવા મળી રહ્યો છે. આકરા તાપ ની વચ્ચે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની વિગતો...

ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ

મોરબી : ધો.12 સાયન્સ ચોથા સેમ.નું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં રાજયનું 81.89 % પરિણામ આવ્યું છે. અને રાજ્ય માં કુલ 589 છાત્રોએ...

મોરબીમાં નવા રોડ તૂટવા મામલે ત્રણ એજન્સીને નોટીસ ફટકારી પેમેન્ટ અટકાવાયું

થોડા સમયમાં નવા રોડ તૂટવાના આક્ષેપો થયા બાદ પાલિકાએ કરી કાર્યવાહીમોરબી : પાલિકા વિસ્તારમાં નવા બનાવેલા રોડ તૂટી જવા મામલે કોંગી અગ્રણીએ ગંભીર આક્ષેપો...

મોરબીમાં પાણી -ગટર પ્રશ્ને પાલિકા કચેરીએ રજૂઆતોનો મારો

દોઢ કલાકમાં વારાફરતી ૧૦ વિસ્તારના લોકો રજૂઆત કરવા આવ્યામોરબી : નગરપાલિકા તંત્ર લોકોના પ્રશ્ન ઉકેલવામાં કેટલી હદે નિષ્ફળ ગયું છે તેની પાલીકા કચેરીએ આવેલા...

રાજકોટ -મોરબી રોડ પર અકસ્માત એક મહિલા સહિત ત્રણ ધાયલ

હરબટીયાળી ગામ પાસે ગાડી નો અવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો ટંકારા : રાજકોટ -મોરબી રોડ પર ટંકારા ના હરબટીયાળી ગામ પાસે રોડ અકસ્માત એક મહિલા...

વાંકાનેરમાં કેરોસીનના શંકાસ્પદ જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની ર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ.શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા...

મોરબી : પાક વિમા યોજનામાં પ્રીમિયમની પઠાણી ઉઘરાણીથી ખેડૂતોમાં રોષ

મોરબીના કોંગી અગ્રણીની યોગ્ય પગલા લેવા માંગમોરબી : જગતનો તાત એક પછી એક મુશ્કેલીઓથી ઘેરાઈ રહ્યો છે ત્યારે વધુ એક આફત આવી છે. પાક...

જિલ્લામાં પ્રઘાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને સરકારી સહાય થી ગેસ જોડાણ અપાશે

મોરબી : દેશમાં ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓના ધુમાડારહિત, પ્રદૂષણ મુકત અને તંદુરસ્ત જીવન ની ચિંતાકરી પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧ લી મે ૨૦૧૬...

મોરબી જીલ્લામાં ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

મોરબી : જીલ્લામાં ૧૦ અલગ અલગ કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ ૫,૨૫૦ વિદ્યાર્થીઓ માંથી ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. અને...

મોરબીમાં ખાદ્ય ભેળસેળ સબંધી કેસોમાં તંત્રના વાકે વેપારીઓ પરેશાન

જવાબદાર અધિકારીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી પેન્ડીંગ રહેતા કેસો : મોરબી કરીયાણા મર્ચન્ટસ એસો.મોરબી : મોરબીમાં અગાઉ જવાબદાર તંત્ર દ્વારા ખાદ્ય ભેળસેળ સબંધી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : મહેન્દ્રનગર ચોકડી અને લગધીરપુર રોડ પરથી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શકશોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

ટેકાના ભાવે મગફળી ખરીદી પાછળ ઠેલવાઈ : હવે 26મીથી શરૂ થશે ખરીદી

  આવતીકાલથી શરૂ થનાર ખરીદીની પ્રક્રિયા વરસાદને પગલે મોકૂફ રાખવાનો નિર્ણય મોરબી : સરકાર દ્વારા આવતીકાલે બુધવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હતી....

મોરબીના નાયબ મામલતદાર બી.એન.કંઝારિયાને મામલતદારના પ્રમોશન સાથે ધ્રોલ મુકાયા

 મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 39 નાયબ મામલતદારોના મામલતદાર તરીકે બઢતીની સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નાયબ મામલતદાર બી.એન....

મોરબી : ચૂંટણીના માહોલમાં દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઇ

96 બોટલ દારૂ અને સ્કોર્પિયો સાથે એકની ધરપકડ મોરબી : મોરબી વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આર.ટી.ઓ....