મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે બુધવારે વીજ કાપ

મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વહીસ્કીની 70 અને વોડકાની 35 બોટલ ઝડપાઇ

  એક શખ્સની ધરપકડ : બીજા બે સામે પણ ગુના નોંધાયા મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં દરોડો પાડી એક...

મોરબી પાલિકાએ ગુપ ચૂપ બંધ બારણે બજેટ મંજુર કરી નાખ્યું

  વિપક્ષ વગરની પાલિકામાં વોર્ડ નંબર-2ના ભાજપના સદસ્યએ તેમના વિસ્તારમાં કામ ના થતા હોવાનો બળાપો કાઢી વિપક્ષની ભૂમિકા ભજવી મોરબી : મોરબીની પ્રજાને ઇલેક્ટ્રિક બસ, રિવરફ્રન્ટ...

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં સોમનાથમાં ઉમા અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કરાયું

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં સોમનાથમાં ઉમિયા માતા મંદિર-સીદસર દ્વારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા...

માધાપરવાડી કન્યા શાળામાં જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

પી.એમ.પોષણ યોજના હેઠળ વિવિધ વાનગીઓ બનાવાઈ મોરબી : મોરબી કલેકટર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી.પ્રથમ...

 મોરબી જિલ્લામાં કાલથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ : 1368 બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ...

ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ ન કરવા તંત્રની અપીલ : 11 એપ્રિલ સુધી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબી : મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો...

દીકરો – દીકરી એક સમાન : મોરબી જિલ્લામાં દીકરીઓના જન્મદરમાં વધારો

વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં જિલ્લાના તમામ તાલુકામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ : ટંકારા અને માળીયા તાલુકો મોખરે મોરબી : બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો -...

વનરક્ષકની ભરતીના પેપરમાં ગેરરીતિ અંગે મોરબી “આપ” દ્વારા કલેક્ટરને આવેદન

મોરબી : ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું...

મોરબી જિલ્લામાં આજે આશા વર્કરોની હડતાલ

આશા વર્કરોએ જૂની માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું મોરબી : મોરબી જિલ્લામાં જૂની માંગણીઓને લઈ આજરોજ જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું...

મોરબીમાં ધો.-12 સામાન્ય પ્રવાહના બીજા પેપરમાં પરીક્ષાર્થીઓની 100% હાજરી

એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા તમામ 92 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી મોરબી : આજે સવારના સેશનમાં ધોરણ-10માં પરીક્ષા નહતી. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ વિષયની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીના પ્રવાસે

સ્ટાર પ્લેયર રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને કરાવશે પ્રેક્ટિસ : મોરબીવાસીઓ પણ તેમને જોવા આવી શકશે મોરબી : વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી...

મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો  મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો...

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...