થોરાળા ઉમીયા સોશીયલ ગ્રુપ મોરબી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજયો

મોરબી : મોરબી શહેરમાં વસવાટ કરતા થોરાળા ગામના ઉમીયા પરીવારના લોકો દ્વારા લોકોનો શનાળા પટેલ સમાજ વાડી ખાતે પ્રથમ સ્નેહમીલન કાર્યક્રમ તાજેતરમાં યોજયો હતો....

મોરબી સહિતના શહેરીજનોને ઇ ચલણમાંથી મુક્તિ

સ્માર્ટ સીટી પ્રોજેકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારે આપી નાગરિકોને રાહતમોરબી : રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને મોરબી સહિતના શહેરોના નાગરિકોને સરકારે...

વિદ્યાર્થીઓ ને બાલ સાહિત્ય નું વિતરણ કરી સ્વામી વિવેકાનંદ ની જયંતિ ઉજવતું યંગ ઇન્ડિયા...

મોરબી : યુવાનો ના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર માં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓ માં ભાવિ યુવાનોમાં સકારાત્મક...

પાકિસ્તાનમાં બે યુવાનોની હત્યા મામલે મોરબીમાં મહેશ્વરી સમાજ દ્વારા આવેદન

પાકિસ્તાનમાં બે માહેશ્વરી સમાજના યુવાનોની થયેલી હત્યા મામલે મોરબીમાં મહેશ્વરી સમાજના લોકોએ નહેરુગેઇટ થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું હતુંથરી માહેશ્વરી સમાજ...

ફકીરસમાજ ને એસ.સી કે એસ.ટીમાં સમાવી ઉત્કર્ષ માટે વિશેષ પેકેજ આપવા માંગ

મોરબીના ફકીરસમાજનું કલેક્ટરને આવેદનમોરબીના ફકીરસમાજે કલેક્ટરને આવેદન આપી ગુજરાતમાં વસતા પછાત જાતિના ફકીરસમજને એસ.સી કે એસ.ટી માં સમાવેશ કરી આ વંચિત સમાંજના ઉત્કર્ષ માટે...

મોરબી : ટેન્કર પલટી જતા નવલખી પોર્ટમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું મોત

વર્ષામેડી અને નવલખી વચ્ચે બનેલી ઘટનામાળીયા : માળીયા મિયાણાના વર્ષામેડી અને નવલખી વચ્ચે ટેન્કર પલટી મારી જતા નવલખી પોર્ટ ટ્રસ્ટના ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું.જાણવા...

મોરબી :પાકિસ્તાનમાં બે મહેશ્વરી યુવકોની હત્યા મામલે આવેદન

મોરબી : પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના મીઠ્ઠી ગામે થરી માહેશ્વરી સમાજના બે યુવાનોની કરપીણ-નિર્મમ હત્યાના અનુસંધાનમાં થરી માહેશ્વરી સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટરશ્રી...

હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરવા મુદ્દે મારામારી

હળવદ : હળવદના ચરાડવા નજીક આવેલ બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરવા મુદ્દે મારામારી થતા હળવદ પોલિસે ગુન્હો નોંધ્યો છે.પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ વિનોદભાઈ...

ગર્ભ સંસ્કાર અંગે મોરબીમાં વિચારગોષ્ઠી યોજાઈ

ગુજરાત યુનિવર્સિટીની પંચકર્મ વિભાગના અધ્યક્ષ હિતેશભાઈ જાનીએ આપી મહત્વની જાણકારીમોરબી : મોરબી શિશુમંદિર ખાતે ગર્ભસંસ્કાર વિષયને લઈ મહત્વપૂર્ણ વિચારગોષ્ઠિ યોજાઈ હતી જેમાં ગુજરાત યુનિવર્સીટીના...

મોરબી ખાતે આજે ફકિર સમાજની બેઠકનુ આયોજન થશે 

પછાત જાતિ અંગેના કોઈ લાભ મળતા નથી : ફકીર અધિકાર મંચની રચના થશેમોરબી : ગુજરાત મા વસ્તી ફકીર જાતી કે જે ગુજરાત મા 16...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારા : આધાર કાર્ડની બંધ કામગીરીનો ઠંડીમાં પોતડી પહેરી અનોખો વિરોધ કરાશે

વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા સંવિધાન દિવસે અનોખો વિરોધ કરાશેટંકારા : ટંકારામાં લાંબા સમયથી આધારકાર્ડની સેવા બંધ છે. જેના કારણે અરજદારોને હાલાકી પડી રહી છે....

ટંકારા નજીક સ્ટેરિંગ જામ થઈ જતા કાર પલ્ટી મારી ગઈ

ટંકારા : ટંકારાની ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે કારનુ સ્ટેરીગ જામ થઈ જતા કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી. કારમાં...

દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીની નો વેડફાટ

ખેડૂતોના ઉભા પાકમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાહળવદ : હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર 24 માં...

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-AB નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- AB- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૨૫-૧૧-૨૦૨૦થી ઓનલાઇન...