માળીયાના રાસંગપર ગામે ઝેરી દવા પી લેનાર ખેતમજૂરનું મોત

માળીયા :માળીયાના રાસંગપર ગામે ઝેરી દવા પી લેનાર ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા તાલુકાના...

નવલખી બંદરે ટ્રક ભરવા મુદે થયેલ માથાકુટમાં ત્રણ શખ્સોએ યુવકને પતાવી દીધો

મૃતકના ભાઈએ મોટા દહીંસરાના ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : માળીયાના નવલખી બંદરે કોલસાની ગાડી ભરવાના ઝઘડામાં ત્રણ શખ્સોએ મોટાદહીં સરાના યુવાનને છરીના ઘા...

માળીયાના મોટા દહીંસરા ગામે યુવાનની હત્યા

  માળીયા : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રીના ક્ષત્રિય યુવાનની હત્યા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ હત્યા અંગે મોરબી જિલ્લા...

આજે કસ્તુરબા ગાંધીનો નિર્વાણ દિવસ: ગાંધીજીના ખોળામાં આજના દિવસે જ બાએ કર્યો હતો દેહત્યાગ

ગાંધીજીના સત્યાગ્રહી જીવનમાં કસ્તુરબાનું મહત્વનું યોગદાન: માત્ર 13 વર્ષની ઉંમરે કસ્તુરના લગ્ન મોહનદાસ સાથે થયા હતા મોરબી: 11 એપ્રિલ 1869ના દિવસે કસ્તુરનો જન્મ પોરબંદરમાં થયો...

માળિયાના ત્રણ ગામના લોકો પીવે છે દરિયાનું મીઠું પાણી!

ઇઝરાયેલની ટેક્નિક વાળા મશીનથી દૈનિક 10 હજાર લીટર ખારું પાણી મીઠું કરી ગામ લોકોને અપાતા પાણીની સમસ્યા હલ થઈ માળીયા : દરિયાના પાણીને પીવા લાયક...

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી)

આ સપ્તાહ આપણા માટે કેવું રહેશે? મોરબીના ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષી જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા શુભાશુભ વર્તારો રાશિ પ્રમાણે અહીં આપવામાં આવ્યો છે. મેષ (અ.લ‌.ઈ.) ૨૨ ફેબ્રુઆરી સોમવાર...

ડીએનએ ટેસ્ટના આધારે દુષ્કર્મ આચરનારને ઝડપી લેતી માળીયા પોલીસ

  માનસિક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા પીડીતાએ આપ્યો હતો બાળકને જન્મ : પાડોશી શખ્સે કુકર્મ આચર્યાનું ખુલ્યું માળીયા : માળીયા મિયાણામાં માનસિક અસ્થિર યુવતી ઉપર...

માળિયાના કાજરડામાં યુવક ઉપર હુમલા કેસમાં 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : માળીયાના કાજરડા ગામે યુવક ઉપર હુમલા કેસમાં ત્રણ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માળિયાના કાજરડા ગામે રહેતા રફીક અબ્બાસ ભાઈ ભટ્ટી નામના...

મોરબી જિલ્લા પંચાયતની 9 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરા-ખરીનો ખેલ

ટંકારા, જેતપર, મોટા દહીંસરા, માથક, મહેન્દ્રનગર સહિતની બેઠકોમા ભાજપ-કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ પ્રથમ ટર્મમાં જ પાટીદાર અનામત આંદોલનની અસર...

મોરબી- માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખનું રાજીનામુ

  મોરબી : મોરબી- માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષ મનસુખભાઇ પટેલે પોતાના હોદા પરથી રાજીનામુ આપી દીધું છે. ચૂંટણી ટાણે જ આ રાજીનામાંથી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીના પ્રવાસે

સ્ટાર પ્લેયર રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને કરાવશે પ્રેક્ટિસ : મોરબીવાસીઓ પણ તેમને જોવા આવી શકશે મોરબી : વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી...

મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો  મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો...

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...