Saturday, September 28, 2024

ટોય્ઝ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે તક અપાય તો મોરબી દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરી શકે તેમ...

દેશમાં ટોય્ઝ ઈન્ડસ્ટ્રીઝ માટે મોરબીને હબ તરીકે ડેવલપ કરવાની માંગ સાથે CMને ઓરેવા ગ્રુપની રજૂઆત મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'આત્મનિર્ભર ભારત'ની અપીલ તથા...

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં નરમાઈ સાથે થયો : સોનું રૂ.૫૬૪ અને ચાંદી...

ક્રૂડ તેલ પણ ઘટ્યું: કપાસ, કોટન, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૬,૦૬૮.૯૨ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

સોનાના વાયદાના ભાવમાં રૂ.૧૧૧ અને ચાંદીમાં રૂ.૧૨૦ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં ઘટાડો

  કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ: સીપીઓમાં ૩૦,૮૦૦ ટનના વોલ્યુમ સાથે ભાવમાં તેજીનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૧,૪૮૨.૭૦ કરોડનું ટર્નઓવર મોરબી : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ...

ક્રૂડ પામતેલમાં ૧,૫૮,૦૧૦ ટનના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ઉછાળો

  એમસીએક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો ૩૯૧ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે ૧૬,૦૯૬ના સ્તરે: સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૨૧ અને ચાંદીમાં રૂ.૮૪૯નો ઘટાડો: એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં...

મોરબી સિરામિકને હવે બિસ્માર રોડ રસ્તાનું ગ્રહણ : એક્સપોર્ટમાં ડેમેજ ટાઇલ્સની અઢળક ફરિયાદ મળવાની...

  મુન્દ્રા સુધીનો હાઇવે ખખડધજ બનતા કંડલા સુધી કન્ટેઇનર પહોંચે તે પૂર્વે ટાઇલ્સને ડેમેજ થતું હોવાની રાવ : હાઇવે રીપેર નહિ થાય તો સિરામિક ઉદ્યોગને...

સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૮૦ અને ચાંદીમાં રૂ.૯૭૦નો ઘટાડો: ક્રૂડ તેલમાં ચાલુ રહેલો સુધારાનો દોર

  કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: નેચરલ ગેસ પણ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૬૯૮.૨૫ કરોડનું ટર્નઓવર મોરબી : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ...

16 સપ્ટેમ્બર : ક્રૂડ પામતેલમાં ૧૪,૭૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ

કોટન, મેન્થા તેલમાં સુધારાનો સંચાર: કપાસમાં નરમાઈ: સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણ: સોનું રૂ.૧૪૭ વધ્યું, ચાંદી રૂ.૪૦ ઢીલી: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં...

ગુડ ન્યૂઝ ફોર સિરામિક : હવે ‘ડિઝાઇન ગુરૂ’ આપને ટાઇલ્સ ડિઝાઈનર આપશે ફ્રીમાં…

  ફ્રેશ માર્બલની ખરીદી ઉપર સ્કેનીંગ કામ ફ્રી: માસ્ટર પંચ બનાવવા ઉપર 10 ડિઝાઈન ફ્રી સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોને સંતોષકારક સર્વિસ આપવાની નેમ મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક...

સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ મળશે ખ્યાતનામ સુકાસો બ્રાન્ડનું ગુણવત્તાયુકત ઝીરકોનીયમ

  ઝીરકોનીયમ સેન્ડ, ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ ખ્યાતનામ સૂકાસો બ્રાન્ડનું...

09 સપ્ટેમ્બર : સોનાના વાયદાના ભાવમાં રૂ.૪૨૪ અને ચાંદીમાં રૂ.૧,૦૫૦નો ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ

સીપીઓમાં નરમાઈનો માહોલ: કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો: પ્રથમ સત્રમાં રૂ. ૧૩,૫૯૭.૬૩ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...