મયુરનગર ગામનો યુવાન લાંબી કુદમા જિલ્લા કક્ષાએ પ્રથમ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામની શ્રીમતી એસ. એસ. ગાર્ડી હાઈસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચાવડા પૃથ્વીરાજભાઈ રામસંગભાઇ એ હળવદ ખાતે એથ્લેટીક્સ જિલ્લાકક્ષાની...

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં 25મીએ તુલસી દિવસ ઉજવાશે

મોરબી : મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આગામી તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના દિવસે તુલસી દિવસ ઉજવાશે. જેના અંતર્ગત સવારે 8...

વિરપરની નાલંદા વિદ્યાલય દ્વારા 11મી તથા 12મીએ વાર્ષિકોત્સવ

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કળાની રજૂઆત કરવામાં આવશે. જે અંતર્ગત ધો. 6થી 9ના...

પીપળી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

મોરબી : પીપળી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના મામલતદાર ડી. જે. જાડેજાની અધ્યક્ષતા હેઠળ...

મેઘપરની ઉત્તરબુનિયાદી વિદ્યાલયની પક્ષીઓના લાભાર્થે અનોખી પહેલ

મોરબી : મેઘપરમાં ઉત્તરબુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આવનાર ઉનાળાને ધ્યાનમાં રાખી પક્ષીઓના લાભાર્થે પ્રશંસનીય પહેલ કરી છે. તેઓએ પક્ષીઓ માટે શાળા કંપાઉન્ડમાં પર્યાવરણ...

બગથળાના હરિ નકલંક વિદ્યાલયની છાત્રાનું સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : મોરબી જિલ્લાના બગથળા ગામની શ્રી હરિ નકલંક વિદ્યાલયની છાત્રા કોરવાડીયા ભાર્વિ અતુલભાઈ એ રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં ગ્રામ્ય મેરીટમાં...

મોરબી : સમજુબેન અમરશીભાઇ બાવરવાનું અવસાન

મોરબી : સમજુબેન અમરશીભાઇ બાવરવા (ઉ.વ. 96), તે સ્વ. અમરશીભાઇ પત્ની તેમજ બાલુભાઈ, રમેશભાઈ તથા કાંતિલાલભાઈના માતુશ્રીનું તા.29/05/2020, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન...

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલિટ દ્વારા BBA કોલેજનો શુભારંભ

હવે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે મેટ્રોસિટી સુધી લંબાવવું નહિ પડે : ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાનાં શિક્ષણક્ષેત્રમાં નામાંકિત એલીટ ગ્રુપની યશકલગીમાં...

મોરબી : નવયુગ વિદ્યાલયની ચાંદની ગોધાણીએ નીટમાં રચ્યો ઇતિહાસ

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયની ચાંદની ગોધાણીએ નીટમાં ઓલ ઇન્ડિયા લેવલે ઇતિહાસ રચ્યો છે. ચાંદનીએ 720માંથી 662 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા લેવલે 2010મો ક્રમ...

મોરબી જિલ્લામાં આવેલી 100 વર્ષ જૂની શાળાઓની માહિતી એકઠી કરી ઇતિહાસ લખાશે

મોરબી જિલ્લામાં 90 જેટલી શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ વિગતો એકઠી કરાશે મોરબી : જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા મોરબી જિલ્લાનો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હનુમાન જયંતિ નિમિત્તે મોરબીમાં સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે તારીખ 22 અને 23 એપ્રિલના રોજ ભવ્ય સંતવાણી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

મોરબી એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા મોરબી આવેલા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા...

મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું

મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની હાજરીમાં યોજાયું હતું. અન્નપૂર્ણા ભુવનના...

મોરબી વરિયા બોર્ડિંગ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબી : IAS, IPS, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી ? તે અંગે મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે વરિયા પ્રજાપતિ...