શિક્ષકદિને મોરબીના સિનિયર પ્રોફેસર જીનદાસ ગાંધી સાહેબનું વિશેષ સન્માન કરાયું

મોરબી : શિક્ષકદિનના અવસરે મોરબીના સિનિયર મોસ્ટ પ્રોફેસર જિનદાસ ગાંધી સાહેબનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના સીનીયર મોસ્ટ પ્રોફેસર ૮૦...

મોરબીના સ્કાયમોલમાં કાલે એમબીબીએસની પ્રવેશ પ્રક્રિયા અંગેનો માર્ગદર્શન સેમિનાર

મોરબી: મોરબીના સ્કાય મોલ ખાતે આવતીકાલે મેકિંગ ડોકટર્સ એસોસિએશન દ્વારા એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયા વિશે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મેકિંગ ડોકટર્સ એસોસિએશન દ્વારા...

મોરબીની આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન મહેતા આર્ટસ કોલેજમાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા યુવા મતદાર જાગૃતિ અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે...

માસ્ક-સૅનેટાઇઝરની વેલકમ કીટથી કરાશે વિદ્યાર્થીઓનું સ્વાગત, કોલેજો શરુ થવા અંગે SOP જાહેર

તા. 11મીથી શરુ થશે કોલેજો, હોસ્ટેલના એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓ/કોલેજોને તા. 11થી રી-ઓપન કરવાની જાહેરાત...

મોરબીની પી. જી. કોલેજનું B.Com Sem-3ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : મોરબીની પી. જી. કોલેજની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3ના પરિણામ મુજબ એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ...

મોરબીની જે. એ. પટેલ કોલેજ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ અંતર્ગત ફ્લેશ-મોબ યોજાયું

મોરબી : મોરબીમાં 'વિશ્વ ઓઝોન દિવસ' અંતર્ગત આજ રોજ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ B.Scમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અર્થે...

મોરબીની પીજી પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

૬૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈને અવનવી ડિઝાઈનની મહેંદી મૂકી મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓની આંતરિક...

બીકોમ ફર્સ્ટ સેમેસ્ટરમાં મોરબીનો વિદ્યાર્થી યુનિવર્સીટી પ્રથમ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષામાં મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થી ચૈતન્ય રાવલ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ મોરબીનું...

ટંકારાની ઓ. આર. ભાલોડીયા કોલેજનું B.Sc સેમ-6નું ભવ્ય પરિણામ

ટંકારા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ બી.એસ.સી. સેમેસ્ટ-6ના પરિણામમાં ટંકારાની ઑ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું 96% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ છે....

B.Sc ફાઇનલ યરના પરિણામમાં પ્રથમ ત્રણ સ્થાને મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ

મોરબી : તાજેતરમાં જાહેર થયેલ B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં મોરબીની નવયુગ કોલેજના સ્ટૂડન્ટ્સએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પોતાને નામે કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પોલીસને બાતમી કેમ આપો છો કહી મોટર સાયકલનો બુકડો બોલાવી દીધો

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના બનાવમાં પાંચ વિરુદ્ધ ગુન્હો દાખલ માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે પોલીસને બાતમી આપી કેમ પકડાવી દયો છો તેવું...

હેતલબેનને પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈનો ત્રાસ

ફૂલ જેવા દીકરાને પણ માર મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ મોરબી : વાંકાનેરના ગોકુલનગર ખાતે રહેતા હેતલબેનને પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈ શારીરિક માનસિક ત્રાસ...

ભાગીયો મજૂર વાડી માલિકનું મોટર સાયકલ બઠાવી ગયો

હળવદના જુના દેવળીયા ગામના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ભાગમાં વાડી વાવતો ખેત મજૂર વાડી માલિકનું 25 હજારની કિંમતનું...

ખુદીરામે એક હાથમાં ભગવદ્દ ગીતા રાખી, બીજા હાથે ફાંસીનો ગાળીયો જાતે ગળામાં નાખી શહીદી...

માત્ર 19 વર્ષની વયે માતૃભૂમિ ખાતર બલિદાન આપનાર ખુદીરામ બોઝનો આજે જન્મદિવસ 3 ડીસેમ્બર, 1889ના રોજ ખુદીરામ બોઝનો જન્મ થયો. હજુ તો તેમને પાંચ વર્ષ...