REAL ESTATE : 4 BHKનો ફૂલી ફર્નિશ્ડ લકઝરીયસ ફ્લેટ વેચવાનો છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના પ્રાઈમ લોકેશનમાં 4BHKનો લકઝરીયસ ફ્લેટ વેચવાનો છે. આ ફ્લેટમાં અલ્ટ્રા પ્રીમિયમ ફર્નિચર પણ છે. કાર્પેટ એરિયા 2750 સ્કે. ફૂટ છે. 11 ફૂટ હાઈટ છે. એક જ નજરમાં ગમી જાય તેવો તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટ ખરીદવા ઇચ્છતી પાર્ટીઓને સંપર્ક કરવા જણાવાયુ છે.


● સેન્ટ્રલાઈઝ એસી સિસ્ટમ
● હોમ સીસીટીવી કેમેરા
● ઇનવર્ટરની સુવિધા
● બે કિચન, બે હોલ
● ઇટાલિયન માર્બલ ફ્લોરીંગ
● ફ્લેટમાં થિયેટર સહિતની વ્યવસ્થા
● ત્રણ કારનું પાર્કિંગની સુવિધા
● નીચે સ્વિમિંગ પુલ અને ગાર્ડન
● ઓપન વેસ્ટ લોકેશન


C 1302 એક્વા
એક્વા બ્લુ પાછળ,
કટારીયા મોટર્સ પાછળ,
નવો 150 ફૂટ રિંગ રોડ,
મોટા મવા, રાજકોટ

રેનીશ ભાલોડી
મો.નં.9978989152