VACANCY : COZY SANITARYWARE LLP(WELLVIT) માં 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત COZY SANITARYWARE LLP(WELLVIT) માં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (ડોમેસ્ટિક) -2
અનુભવ : 2થી 3 વર્ષ
સેલેરી : બેઝડ ઓન ઇન્ટરવ્યૂ


COZY SANITARYWARE LLP(WELLVIT)
8એ નેશનલ હાઇવે,
જુના સાદુળકા, મોરબી
ANAND PATEL
મો.નં.99090 98044