VACANCY : સોલકોન ઈન્ડસ્ટ્રીઝમાં 15 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોલકોન ઇન્ડસ્ટ્રીઝમાં 15 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


 

ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-15
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ
આકર્ષક પગાર + ઈન્સેન્ટિવ


સોલકોન ઇન્ડસ્ટ્રીઝ
મહેન્દ્રનગર ચોકડી,
મોરબી
મો.નં.9510213965