હાડકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ડો. નેવિશ પટેલ (બોડા) દ્વારા શનિવારે મોરબીમાં ખાસ ઓપીડી

 

કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન / હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ તેમજ કોમપ્લેક્ષ અને રીવીઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કમરના દુ:ખાવાના નિષ્ણાંત ડો. નેવિશ પટેલ (બોડા) તા.24ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો.નેવીશ પટેલ (બોડા)- MS (Ortho) આગામી તા.24 ઓગસ્ટને શનિવારના રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલા એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સવારે 10.30થી 12.30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો.નેવીશ પટેલ (બોડા) કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન / હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ, કમર (સ્પાઇન) ની સર્જરી માટે સેકન્ડ ઓપીનીયન, કોમપ્લેક્ષ સ્પાઇન સર્જરીના નિષ્ણાંત અને રીવીઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.

તા.24-08-2024
સવારે 10.30થી 12.30
એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,
સાવસર પ્લોટ મેઈન રોડ,
ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,
SBI બેંક પાસે, મોરબી
રજીસ્ટ્રેશન માટે સંપર્ક
મો.નં. 7359630003