સોનાની ખરીદીનો મહાઅવસર : ગહેના એક્ઝિબિશનનો શુક્રવારથી પ્રારંભ, 10 ખ્યાતનામ જવેલર્સ ત્રણ દિવસ ઘરઆંગણે

 

કિશાન જવેલર્સ (મોરબી), નિખિલ જવેલર્સ (અમદાવાદ), બાલાજી જવેલર્સ (રાજકોટ), સી. મનસુખલાલ જવેલર્સ (સુરત), જડીઆ જવેલર્સ (અમદાવાદ), ઝવેરી એન્ડ કંપની (અમદાવાદ), અંતરિક્ષ જવેલર્સ (અમદાવાદ), ઓરિતા નેચરલ ડાયમંડસ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા) અને MJR જવેલર્સ (રાજકોટ)નું એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.21થી તરામ દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં તા. 21, 22 અને 23 જૂન એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 પ્રખ્યાત જવેલર્સ કિશાન જવેલર્સ (મોરબી), નિખિલ જવેલર્સ (અમદાવાદ), બાલાજી જવેલર્સ (રાજકોટ), સી. મનસુખલાલ જવેલર્સ (સુરત), જડીઆ જવેલર્સ (અમદાવાદ), ઝવેરી એન્ડ કંપની (અમદાવાદ), અંતરિક્ષ જવેલર્સ (અમદાવાદ), ઓરિતા નેચરલ ડાયમંડસ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા) અને MJR જવેલર્સ (રાજકોટ)નું એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત કલેક્શન રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 16મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.

તા.21, 22 અને 23 જૂન
સમય : 10:30 થી 8:30
સ્થળ : સ્કાય મોલ, મોરબી
મો.નં.9892398360

 

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)