મોરબીના દિવ્યાંગે રાજ્યકક્ષાની એથલેટિક સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ  

- text


મોરબી : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની ૨.૦ બધિર ડેફ (HI) દિવ્યાંગ કેટેગરીની રાજ્યકક્ષાની એથલેટિક સ્પર્ધાનું તા. ૧૬ થી ૧૭ જુન દરમિયાન સ્પોર્ટસ કોમ્પલેક્સ, મરીડા- નડીયાદ ખાતે આયોજન કરાયું હતું. જેમાં મોરબીના બધિર ચેરીટેબલ ટ્રસ્ટના આશિષ કાલભાઈ પરમારે સી કેટેગરીની ચક્ર ફેક સ્પર્ધામાં સીલ્વર મેડલ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

- text