પીલુડી પાસે રોડના કામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયતના ચેરમેન 

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા નેશનલ હાઇવે પર પીલુડી પાસે નવા રસ્તાનું કામ ચાલુ થયું હોય ત્યાં બાંધકામ વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓએ કામનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે કામમાં કોઈ કચાશ ન રહે તેવી સૂચનાઓ આપી હતી.

- text

- text