Election results2024: રાજકોટ બેઠક પર બીજા રાઉન્ડનાં અતેં રૂપાલા 7 હજાર મતે આગળ 

- text


મોરબી: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે.

- text

સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટ લોકસભાની બેઠકમાં શરૂઆતનાં ટ્રેન્ડ પ્રમાણે ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રુપાલા આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી પાછળ છે. આ બેઠકનાં પરિણામો મહત્વનાં રહેશે છે. કેમ કે, પરષોત્તમ રુપાલાએ આપેલા ક્ષત્રિયા વિશેનાં વિવાદિત નિવેદનને કારણે સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો.

- text