મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોડ રહે. મોરબી જોન્શનગર શેરીનં.૧૧વાળાને ઘાંચીશેરીમાથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text