મોરબીના લક્ષ્મીનગરમાં ટ્રાન્સપોર્ટરનું હોન્ડા ચોરાયું, બે તસ્કર સીસીટીવીમાં કેદ 

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે આવેલ વિશ્વાસ રોડવેઝ ઓફીસ બહારથી ટ્રાન્સપોર્ટર અલ્પેશભાઈ દેવશીભાઈ વેરાના રહે-લુટાવદર ગામ વાળાનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક બે તસ્કરો ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, વાહન ચોરીની આ ઘટનામાં બન્ને તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text