મોરબીના ગાળા નજીક સિરામિક ફેકટરીમાં બેલ્ટમાં હાથ આવી જતા શ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ સોલો ગ્રેશ સિરામિક ફેકટરીમાં કામ કરતા રાજેંદ્રકુમાર રામદાસ યાદવ નામના શ્રમિકનો હાથ મશીનના બેલ્ટમાં આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text