ટંકારાના ઓટાળા નજીક બાઈક આડે કૂતરું ઉતરતા વૃઘ્ધનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર ઓટાળા ગામથી આગળ સિમેન્ટના કારખાના સામે ગત તા.28 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા પોપટભાઇ પિતાબરભાઇ વાધેલા ઉ.65 રહે.નેસડા સુ વાળાના બાઈક આડે કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા પોપટભાઈનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના પુત્ર નારાયણભાઇ પોપટભાઇ વાધેલાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text