ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા 

- text


ટંકારા : ટંકારા પોલીસે હોન્ડાના શોરૂમ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દીલીપભાઇ ઉર્ફે દીલો ભાણાભાઇ વાધેલા, પ્રવીણભાઇ ઉર્ફે કનો વેલજીભાઇ વાઘેલા અને ભરતભાઇ ઉર્ફે લાલી વેલજીભાઇ વાઘેલા નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6350 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text