નવસર્જન વિદ્યાલય ઘુંટું ખાતે રાસ ગરબા યોજાયા

- text


મોરબી: નવસર્જન વિદ્યાલય – ઘુંટુ ખાતે આજ રોજ શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મન મૂકી ગરબે રમ્યા હતા. શાળા તરફથી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text