મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પતિ કોરોનાગ્રસ્ત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા કોરોના સંક્રમિત બન્યા હોવાનું આજે તેમને સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કરી હાલ તેઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text