મોરબી : હાજાભાઈ સિયારનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : મોરબી વોર્ડ નંબર-૪ના પ્રમુખ રમેશભાઈ સીયારના પિતા હાજાભાઈ સિયારનું તા.19/1/2022ના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.21/1/2022ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને સરકારની ગાઈડલાઈન મુજબ રાખેલું છે.

- text