હ્યુન્ડાઇ અને મેનિટોની મશીનરી, પાર્ટ અને સર્વિસ હવે ઘરઆંગણે મળશે : નક્ષ ઇન્ફ્રા ઇન્કવિપમેન્ટનો બુધવારથી પ્રારંભ

- text


 

સિરામિક અને પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ અર્થ મુવર્સને હવે મશીનરી ખરીદવા કે સર્વિસ મેળવવા માટે દૂર સુધી નહિ જવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિરામિક અને પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ અર્થ મુવર્સને હવે મશીનરી ખરીદવા કે સર્વિસ મેળવવા માટે દૂર સુધી જવું નહિ પડે. કારણકે શહેરમાં નક્ષ ઇન્ફ્રા ઇકવિપમેન્ટનો આગામી 5 જાન્યુઆરીથી રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં હ્યુન્ડાઇ અને મેનિટો કંપનીની તમામ મશીનરી, તેના જેન્યુન પાર્ટ અને તમામ પ્રકારની સર્વિસ મળશે.

મોરબીના મહેન્દ્રનગર પાસે 8એ નેશનલ હાઇવે ઉપર સ્પેશિફિક બિઝનેશ પાર્કમાં ઓફીસ નં.3,4 અને 5માં આગામી તા.5 જાન્યુઆરીને બુધવારથી નક્ષ ઇન્ફ્રા ઇકવિપમેન્ટનો શુભારંભ થવાનો છે. નક્ષ ઇન્ફ્રા ઇકવિપમેન્ટ પ્રખ્યાત કોરિયન કંપની હ્યુન્ડાઇ અને જાણીતી ફ્રાન્સની કંપની મેનીટોની ડિલરશીપ ધરાવે છે. અહીં હ્યુન્ડાઇની ડીઝલ અને ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટસ તેમજ મેનિટોની બેકહો લોડર, ટેલીલોડર, એરિયલ વર્ક પ્લેટફોર્મ, સ્કીડ સ્ટીર લોડર સહિતની મશીનરી ઉપલબ્ધ છે. અહીં હ્યુન્ડાઇ અને મોનિટોની મશીનરીને લગતી સર્વિસ અને પાર્ટ્સ પણ મળશે.

આગામી તા.5એ નક્ષ ઇન્ફ્રા ઇકવિપમેન્ટની ઓપનિંગ સેરેમની યોજાનાર છે. જેમાં દરેક સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ અને અર્થ મુવર્સના પ્રતિનિધીને ધ ફર્ન રેસિડેન્સી હોટેલમાં હાજર રહી ભોજન લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વધુ વિગત માટે મો.નં.9727727701 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

વેબસાઈટ
http://www.nakshinfraequipment.com

- text