ગ્રીન સ્ટોન ગ્રેનાઈટોમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : માર્કેટિંગ અને સેલ્સ માટે 10 જગ્યાઓ માટે વેકેન્સી

- text


 

  • તા. 13થી 20 ડીસેમ્બર સુઘીમાં રિઝ્યુમ મો.નં. 8799429969 ઉપર વોટ્સએપ કરવાનું રહેશે, બાદમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાશે

  • ટૂંક સમયમાં ગ્રીન ગૃપ દ્વારા ગ્રીન રે અને ગ્રીન ઝોન શરૂ કરાશે, બન્ને યુનિટોના પણ મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ગ્રીન સ્ટોન ગ્રેનાઈટો પ્રા.લી. દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં માર્કેટિંગ અને સેલ્સની 10 જગ્યાઓ માટે યુવાનો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. જો આપને માર્કેટિંગ અને સેલ્સ ક્ષેત્રે રસ હોય તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી.

મોરબીના લાકડધાર રોડ ઉપર ગ્રીન સ્ટોન ગ્રેનાઈટો પ્રા. લી. કાર્યરત છે. જે 2×2 તેમજ 2×4 સાઇઝની જીવીટી અને એસજીવિટી ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની ખાસ કલર શેડમાં સ્પેશિયલ ટોનાલીટીમાં આગવું નામ ધરાવે છે. કંપની દ્વારા યુવાનો માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં માર્કેટિંગ અને સેલ્સની 10 પોસ્ટ માટે ધો. 12 પાસ યુવાનોની ભરતી કરવામાં આવનાર છે.

- text

ઉમેદવારોનો પગાર તેની આવડત મુજબ નક્કી કરવામાં આવશે. આ ફિલ્ડમાં રસ ધરાવતા ઉમેદવારોએ તા.13થી 20 ડિસેમ્બર સુધીમાં મો.નં. 8799429969 ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. વધુમાં ગ્રીન ગ્રુપની બે ફેકટરી ગ્રીન રે અને ગ્રીન ઝોન ટૂંક સમયમાં શરૂ થશે. તેમાં મોટાપાયે યુવાનો માટે ભરતી જાહેર કરવામાં આવશે. એટલે યુવાનોને આગળની અપડેટ અંગે સજાગ રહેવા અપીલ કરવામાં આવી છે.

- text