મોરબીમાં અતિથિ પેપર LLPનું ભૂમિપૂજન, રાજ્યની સૌથી આધુનિક ટેકનોલોજી સાથે ટૂંક સમયમાં આકાર લેશે વિશાળ પ્રોજેકટ

- text


 

સૌથી ઉંચી ગુણવત્તાના ક્રાફટ પેપર બનાવાશે, એક્સપોર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉદ્યોગ સાહસિકોએ મોરબીને સમગ્ર વિશ્વના નકશામાં ઉપસાવ્યું છે. જેને કારણે દેશના અર્થતંત્રમાં મોરબીનો હિસ્સો પણ નોંધપાત્ર છે. તેવામાં મોરબીના ઉદ્યોગ ક્ષેત્રમાં હજુ એક યશકલગી ઉમેરાવા જઇ રહી છે. શહેરથી થોડા જ અંતરે અતિથિ પેપર LLP શરૂ થનાર છે.

મોરબીના ઉદ્યોગપતિઓ નવા ઉદ્યોગ સાહસ માટે જાણીતા છે. એવુ જ એક ગ્રુપ અતિથિ પેપર LLP તદ્દન નવી ટેકનોલોજી (ટ્વીન-વાયર) સાથે મહત્તમ ક્ષમતા વાળું પેપર મીલ લઈને આવી રહ્યું છે. આ વિશાળ પ્રોજેકટ મોરબી તાલુકાના બહાદુર ગઢ ગામ સામે શરૂ થશે. આ સાહસરૂપી પ્રોજેકટમાં મેન્યુફેક્ચરિંગ માટે જે મશીનરી હશે તે માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ હશે.

અતિથિ પેપર LLPનું કામ થોડા જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ તૈયાર થયા બાદ તેમાં ગુણવત્તા યુક્ત બીએફ અને જીએસએમ વાળા ક્રાફટ પેપરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. આ ક્રાફટ પેપરના એક્સપર્ટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વધુ વિગત માટે સંપર્ક કરો ધવલ પટેલ મો.નં. +91 97249 10025

  • અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ

https://instagram.com/atithi_paper?utm_medium=copy_link

  • ઇમેઇલ આઇડી

[email protected]

- text

- text