મોરબી : ડૉ. પ્રતિમાબેન બ્રિજરત્નદાસ શાહનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ડૉ. પ્રતિમાબેન બ્રિજરત્નદાસ શાહ (ઉ.વ. 76, સિનિયર ગાયનેકોલોજિસ્ટ, ભૂતપૂર્વ પ્રમુખ- I.M.A.- મોરબી, ભૂતપૂર્વ પ્રમુખ તથા આસી. ગવર્નર રોટરી ક્લબ), તે સ્વ. ડો. સુબોધભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. અશોકભાઇના બહેન તથા નિલભાઇ શાહ (વ્રજ લેબ-મોરબી), સિધ્ધાર્થભાઇ તથા રાહુલભાઇ (મુંબઇ), નેહાબેન દોશી (આણંદ), ડૉ. નિપાબેન પટેલ (U.S.A.), નિરાલીબેન શાહ (ભુવનેશ્વર)ના ફૈબા તથા સોનલબેન, જેનીબેનના ફૈબાજી સાસુ તથા ડો. સૌનીલ, આદિત્ય, સાન્યા, ઋષભના બા ફૈઇનું તા. 15/10/2021ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.16/10/2021ને શનિવારનાં રોજ મ્યુનિ. કોમ્યુનિટી હોલ, શકિત પ્લોટ મેઇન રોડ, મોરબી ખાતે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text