મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની વરણી

- text


મોરબી : પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને મોરબી જીલ્લા સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

- text

મોરબી જીલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમમાં સંયોજક તરીકે દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસ, સહ સંયોજક તરીકે સુરેશભાઈ પ્રાગજીભાઈ પડસુંબીયા અને સભ્યો તરીકે ભાવેશભાઈ હરદાસભાઈ વરસડા, કશ્યપભાઈ અશોકભાઈ અગ્રાવત, અશ્વિનભાઈ લવજીભાઈ બરાસરા, પ્રેમલભાઈ મહેન્દ્રભાઈ દફતરી, ચેતનભાઈ પ્રવિણચંદ્ર દવે, દિલીપભાઈ મનસુખલાલ રવેશીયા, ગૌતમભાઈ જયંતિભાઈ ઓરીયાની નિમણુંક કરવામાં આવી છે અને આ તમામને શુભેચ્છાઓ પાઠવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text