ટંકારા તાલુકા ભાજપના યુવા અને મહિલા મોરચાના હોદેદારોની વરણી

- text


યુવા મોરચાના પ્રમુખ તરીકે મયુરભાઈ ફેફર અને મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન કૈલાની નિમણુંક

ટંકારા : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની સુચના અને સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા ટંકારા તાલુકા ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં ટંકારા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે મયુરભાઈ ફેફર, મહામંત્રી તરીકે હસમુખલાલ દુબરીયા અને ઘેલાભાઈ ફાંગલીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન કૈલા, મહામંત્રી તરીકે જયશ્રીબેન સીણોજિયા અને ઉપપ્રમુખ તરીકે પુષ્પાબેન પીલોતપરાને નીમવામાં આવ્યા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text