મોરબી તાલુકા સરપંચ એસોસિએશનનાં પ્રમુખ ‘આપ’માં જોડાયા

- text


મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશનનાં પ્રમુખ ‘આપ’માં જોડાયા છે.

મોરબી તાલુકા સરપંચ એસોસિએશનનાં પ્રમુખ અને ખેવારીયા ગામના સરપંચ એવા પ્રફુલભાઈ હોથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તકે ‘આપ’ના કાર્યકર્તાઓએ તેમને ‘આપ’નો ખેસ પહેરાવી અભિવાદન કર્યું છે અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text