મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની નિમણુંક

- text


સાત ઉપપ્રમુખ અને સાત મહામંત્રીની નિમણુંક કરી સંગઠન મજબૂત કરાયું

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. સંગઠન માળખામાં સાત ઉપ પ્રમુખ અને સાત મહામંત્રીની વરણી કરાઈ છે.

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ, હડીયલ અનિલભાઈ મલાભાઈ, ઉપ પ્રમુખ તરીકે માંડવીયા વસંતભાઈ પોપટભાઈ, દેગામા અવચરભાઈ ગોવિંદભાઈ, સિંહોરા હેમંતભાઈ છગનભાઈ, સીચણાદા ચંદુલાલ જગજીવનભાઈ, મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ, ધરોડીયા ધર્મેન્દ્રભાઈ હરખજીભાઈ, દલવાડી હરખાભાઈ રૂગનાથભાઈની નિમણુંક કરવામાં આવી છે.

- text

જ્યારે મંત્રી તરીકે, મીસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભુદરભાઈ, નગવાડીયા જીજ્ઞેશભાઈ કાંતિલાલ, ડાંગર અજીતભાઈ ગાંડુભાઈ, વામજા હર્ષદભાઈ કરમશીભાઈ, પાંચીયા છાનાભાઈ હીરાભાઈ, હુંબલ રાજેશભાઈ આપાભાઈ, નીમાવત જયસુખભાઈ પ્રભુદાસભાઈ, કોષાધ્યક્ષ પદે માણસુણીયા રમેશભાઈ કાનજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે સાબળીયા જયંતિભાઈ જીવાભાઈનો નિમણુંક કરવામાં આવી છે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text