મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા કાલે શુક્રવારે 17થી 23 વર્ષની કેટેગરી માટે સિલેક્શન કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આવતીકાલે શુક્રવારે 17થી 23 વર્ષની કેટેગરી માટે સિલેક્શન કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઓપન કેટેગરી માટે આવતીકાલ તા. 9 જુલાઈના રોજ સાંજે 4થી 6:00 સિલેક્શન રાખેલ છે. જેમાં એજ લિમિટ 17થી 23 વર્ષની છે. આ સિલેક્શન રવાપર-ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કૂલ નજીક એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાશે.

ભાગ લેવા માંગતા લોકોએ પ્રૂફ તરીકે બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, સ્કૂલ અથવા કોલેજનું આઈ.ડી. પ્રૂફ, રેસિડેન્સીયલ પ્રુફ, પાસપોર્ટ, રેશન કાર્ડ, 2 ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે. મોરબી જિલ્લાના રહેવાસી સિવાય અન્ય જિલ્લાના ખેલાડીની પસંદગી કરવામાં આવશે નહીં. સિલેક્શન માટે વ્હાઇટ ટ્રેક અને ટી-શર્ટ, સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની ક્રિકેટ કીટ સાથે લાવવાની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text