મોરબી શહેર ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે ભરતભાઈ બારોટની નિમણુંક

- text


મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા આજે યુવા મોરચો, મહિલા મોરચો, આઇટી સેલ અને મીડિયા સેલના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ બારોટની વરણી કરવામાં આવી છે. જેથી તેઓ ઉપર ઠેરઠેરથી અભિનંદનનો ધોધ વર્ષી રહ્યો છે.

- text