મોરબીની જાણીતી નિર્મલ સાયન્સ સ્કૂલમાં ધો. 11 અને 12 સાયન્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


જિલ્લાની શ્રેષ્ઠ હાફ ડે સ્કૂલમાં ઓનલાઇન એડમીશન મેળવવાની સુવર્ણ તક : 20મીએ એડમીશન પ્રક્રિયાનો અંતિમ દિવસ

મોરબી : મોરબીની જાણીતી નિર્મલ સાયન્સ સ્કૂલમાં ધો.11 અને 12 સાયન્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લાની શ્રેષ્ઠ હાફ ડે સ્કૂલમાં ઓનલાઇન એડમીશન મેળવવાની સુવર્ણ તક વાલીઓને મળી રહી છે. 20મીએ એડમીશન પ્રક્રિયાનો અંતિમ દિવસ હોય વહેલી તકે એડમીશન મેળવવા અનુરોધ કરાયો છે.

મોરબી જિલ્લાની શ્રેષ્ઠ હાફ ડે સ્કૂલ નિર્મલ વિદ્યાલયમાં સાયન્સ સ્ટ્રીમમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન કરાવનાર ને ઓનલાઇન બેઝીક કોર્સ કરાવવામાં આવનાર છે. આ એડમીશન પ્રક્રિયા 20 મેં સુધી ચાલવાની છે. નિર્મલ વિદ્યાલય ઉતરોતર શ્રેષ્ઠ પરિણામ સાથે વિદ્યાર્થીના કારકિર્દીનું ઘડતર કરતી શ્રેષ્ઠ સંસ્થા છે. જે NEET – JEE ની સંપૂર્ણ તૈયારી સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે. સાથે શ્રેષ્ઠ ઓનલાઈન શિક્ષણ પણ પૂરું પાડે છે.

અહીં કોરોના ની પરિસ્થિતિમાં પણ પિરિયડ વાઇઝ, ઓનલાઇન શિક્ષણ, તથા ટેસ્ટ મૂલ્યાંકન કરવામાં આવે છે. NEET – JEEની પણ ઓનલાઈન સંપૂર્ણ તૈયારી કરાવાય છે. વિષય શિક્ષક દ્વારા નિયમિત ફોન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઘેર બેઠા તૈયારી માટે – સ્કૂલ દ્વારા તૈયાર કરેલ સરળ મટીરીયલ તથા પ્રેક્ટિસ પેપર પુરા પાડવામાં આવે છે. ધોરણ-11 પહેલા પૂર્વ તૈયારી રૂપે ફ્રી બેઝીક કોર્સ – જેથી વિદ્યાર્થી સરળતાથી ધોરણ-11 ની તૈયારી કરી શકે.વધુ માહિતી માટે નિલેશસર મો.નં. 99798 65155 તથા અઘારાસર મો.નં. 99794 44979નો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

ઓફિસ ટાઈમ :

સવારે 9થી 12:30
સાંજે 4થી 6

- text

રજીસ્ટ્રેશન માટેની લીંક

https://sites.google.com/view/nirmalscience/home

- text