18 મે (10pm) : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની ગઈકાલ સાંજથી અસર જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલ રાતથી આજ મંગળવાર રાત્રીના 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં અડધોથી અઢી ઇચ વરસાદ નોંધાયો છે.

- text

સોમવાર રાત્રી થી મંગળવાર રાત્રીના 10 વાગ્યા સુધીમાં હળવદમાં 59 mm, વાંકાનેરમાં 37 mm, ટંકારામાં 33 mm, મોરબીમાં 32 mm અને માળિયા મિયાંણામાં 8 mm વરસાદ નોંધાયો છે.

- text