અવસાન નોંધની યાદી : 16 મે (08:00 PM)

- text


રાતાભેર : રેવીબેન શીવાભાઈ ખાવડીયાનું અવસાન

હળવદ : રાતાભેર નિવાસી રેવીબેન શીવાભાઈ ખાવડીયા (ઉમર વર્ષ 93), તે રામજીભાઈ અને રતનશીભાઈ (99092 25479)ના માતા તેમજ મહેશભાઈ (98257 14534), હસમુખભાઈ, જયેન્દ્રભાઈ (97247 36297), ચેતનભાઇ અને રવિભાઈના દાદીનું તારીખ 16 મે, 2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text


મોરબી : ધર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચા.મ.કા. બ્રાહ્મણ ધર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ પંડ્યા (ઉ.વ. 63), તે અશ્વિનભાઈના પત્ની, સ્વ. સુધીરભાઈ, અનિલભાઈ, સ્વ. વિનોદભાઇ, પ્રદીપભાઈના ભાઈના પત્ની, સ્વ. રંજનબેન, દેવિલાબેન, બીનાબેનના ભાભી, સ્વ. દલપતરામ ત્રિવેદી (અમદાવાદ)ના પુત્રીનું તા. 15/05/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતના બંને પક્ષોનું બેસણું તા. 17/05/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે સાથે રાખેલ છે.


 

- text