અવસાન નોંધની યાદી : 15 મે (08:00 PM)

- text


મોરબી: નારણભાઈ વિરજીભાઈ કાનાણીનું અવસાન

મોરબી: નારણભાઈ વિરજીભાઈ કાનાણી (ઉં.વ. 85), તે અશોકભાઈ (987971 88884)ના પિતાનું તારીખ 13ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ગણેશભાઈ મકનભાઈ કાનાણી (99244 97502), મનસુખભાઈ મકનભાઈ કાનાણી (99130 89211), કિશોરભાઈ મકનભાઈ કાનાણી (99787 96021)


રાજપર: કાંતાબેન જીવરાજભાઈ વડગાસિયાનું અવસાન

મોરબી: રાજપરવાસી કાંતાબેન જીવરાજભાઈ વડગાસિયા તે, નરભેરામ જીવરાજભાઈ વડગાસિયા
(97275 57658) ના માતા તથા બિપીનભાઈ નરભેરામભાઈ (99794 98298) ના દાદીનું તારીખ 14ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલીફોનીક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text


મોરબી: સવિતાબેન તરશીભાઈ રાણસરીયાનું અવસાન

મોરબી: મૂળ હડમતીયા હાલ મોરબીવાસી સવિતાબેન તરશીભાઈ રાણસરીયા ઉં.વ. 70 તે, તરશીભાઈ વિરજીભાઈ રાણસરીયાના પત્ની તથા કાંતિલાલ તરશીભાઈ રાણસરીયા (98250 54034) ના માતા તથા પંકજભાઈ રાણસરીયા (97255 55555) અને સુમિતભાઈ રાણસરીયા (97277 11111) ના દાદીમાંનું તારીખ 15 ને શનિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તેમજ સદગતનું બેસણું બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનીક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી : પ્રભુદાસ બાબુલાલ પુજારાનું અવસાન

મોરબી : પ્રભુદાસ બાબુલાલ પુજારા (ઉ.વ. ૬૭) (નવા દેવળીયાવાળા), તે સ્વ.બાબુલાલ લક્ષ્મીચંદ પુજારાના પુત્ર તેમજ જ્યોત્સનાબેન પ્રભુદાસ પુજારાના પતિ તથા જીતેન્દ્રભાઈના પિતા તથા પ્રમજીભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. જયંતિભાઈ, દીલીપભાઈના ભાઈ તેમજ સ્વ.ધીરજલાલ હીરાલાલ માણેક (નવલખીવાળા) ના બનેવી તથા ભરતભાઈ અને રાજેશભાઈના ફુઆનું તા.૧૩-૫-૨૦૨૧ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલિફોનીક ઉઠમણું તથા સાદડી તા.૧૭-૫-૨૦૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (મો.નં. જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ પુજારા-૯૮૬૧૮ ૨૩૩૩૬, પ્રેમજીભાઈ બાબુલાલ પુજારા-૮૯૮૦૦ ૭૩૦૩૧, નરેન્દ્રભાઈ બાબુલાલ પુજારા-૯૬૩૮૨ ૫૩૮૪૮, સ્વ.જયંતિલાલ બાબુલાલ પુજારા-૯૦૩૩૬ ૬૯૩૧૦, દીલીપભાઈ બાબુલાલ પુજારા-૯૯૧૩૮ ૧૯૨૯૫, ભરત ધીરજલાલ માણેક-૯૫૩૭૩ ૮૮૩૪૪, રાજેશ ધીરજલાલ માણેક-૯૮૨૪૭ ૦૪૧૨૯)


 

- text