ઓપેક સિરામિકની ‘ઝીરકોન પત્તા’ પ્રોડક્ટનો વપરાશ કરો અને 20 ટકા સુધી કોસ્ટ નીચી લઇ આવો…

- text


પત્તામાં જેમ 52 કાર્ડ હોય તેમ ઝીરકોન પત્તામાં Zro2નું 52 ટકા પ્રમાણ : ગુણવત્તાની અને વાઈટનેશની ગેરેન્ટી, Zro2 63% કરતા ઓછો ભાવ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબી માટે ખાસ ઓપેક સિરામિક પ્રા. લી. દ્વારા ઝીરકોન પત્તા પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. પત્તાની કેટમાં જેમ 52 કાર્ડ હોય છે. તેમ ઝીરકોન પત્તામાં Zro2નું પ્રમાણ 52 ટકા રાખવામાં આવ્યું છે. ભાવ 63% Zro2 કરતા ઘણો ઓછો છતાં પણ ગુણવતા વાઈટનેશ અને કન્ટીઝન્સી એટલી જ છે.તો આ પ્રોડક્ટ અવશ્યપણે વાપરો અને પ્રોડક્ટ કોસ્ટમાં 20 ટકાનો ઘટાડો મેળવો.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે.

- text

શ્રાવણ માસ મોરબી અને સૌરાષ્ટ્ર માટે મહત્વનો મહિનો છે. આ દિવસે લોકો પત્તા રમવાનું પસંદ કરે છે. જેને ધ્યાનમાં લઈને ઓપેક સિરામિક દ્વારા ઝીરકોન પત્તા ( પ્રીમિયમ પ્લેટીનિયમ ઝીરકોનીયમ ઓપેસિફાયર) પ્રોડક્ટ તૈયાર કરી છે. પત્તામાં જેમ 52 કાર્ડ હોય તેવી જ રીતે આ પ્રોડક્ટમાં 52 ટકા Zro2 હોય છે. જે 5 માઇક્રોન ઝીરકોનીયમ જેવી જ ક્વોલિટી ધરાવે છે. પણ તેની સાપેક્ષે કિંમત ઘણી ઓછી છે. આ પ્રોડક્ટની વાઈટનેશ, હાર્ડનેશ, કવરિંગ, એલ વેલ્યુ, બી વેલ્યુ અને ઓપેસિટી બધું 5 માઇક્રોન ઝીરકોનીયમ જેવું જ હોય છે. વધુમાં આ પ્રોડક્ટ કોસ્ટમાં 20 ટકાનો ઘટાડો કરી આપે છે. તો આજથી જ તેનો વપરાશ શરૂ કરો અને ફાયદો મેળવો. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 9825070921, નિશાંત એમ. વોરા મો.નં. 9925040921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text