ઓપેક સિરામિક દ્વારા 1/cc ઝીરકોનીયમ લોન્ચ : કિંમતમાં સાવ સસ્તું, ગુણવત્તામાં નં.1

- text


 

આજથી જ પ્રોડક્ટને ચકાશી વપરાશ શરૂ કરો અને કોસ્ટમાં મેળવો ધરખમ ઘટાડો

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા 1/cc ઝીરકોનીયમ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. જે કિંમતમાં સાવ ઓછી છે. પણ ગુણવત્તામાં નંબર 1 છે. તો એક વખત જરૂરથી આ પ્રોડક્ટ વાપરો અને કોસ્ટમાં ધરખમ ઘટાડો મેળવો.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે.

- text

તાજેતરમાં જ ઓપેક સિરામિક દ્વારા 1/cc ઝીરકોનીયમ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. જેમાં 40% ZrO2 છે. આ પ્રોડક્ટ ખૂબ સસ્તી છે. સાથે ગુણવત્તામાં પણ શ્રેષ્ઠ છે. તો નફામાં વધારો કરવાની આ તક જતી ન રહે તે માટે આજે જ આ પ્રોડક્ટ ચકાશી તેનો વપરાશ શરૂ કરી દયો. આ ઉપરાંત ઓપેક સિરામિકની ઝીર્ક ઓપેક સુપરફાઇન 1/c પ્રોડક્ટ પણ વર્તમાન સમયની શ્રેષ્ઠ છે. જેમાં વાઈટનેશ અને ઝીરકોનીયમ ઉત્તમ ગુણવત્તાના હોય છે. સામે કિંમત અડધી જ છે. આ પ્રોડક્ટ પણ કોસ્ટ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text