મોરબી: કમુબેન મનુભાઈ ગઢવીનું નિધન

- text


મોરબી: કમુબેન મનુભાઈ ગઢવી ઉં.વ. 53 તે, મનુભાઈ ગઢવીના પત્નિ તથા પ્રવીણભા મનુભા કાંટાના (મો.નં. 8160037230) માતાનું તારીખ 26/01/21ને મંગળવારે અવસાન થયું છે. સદગતની ઉતરક્રિયા તારીખ 1/2/2021ને સોમવારે તેમના નિવસ્થાને લીલાપર રોડ, ફિલ્ટર પ્લાન્ટ પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text