મોરબીમાં વેલ્સપન સ્ટોરનો શુભારંભ : આજથી એક અઠવાડિયુ ખાસ ઓફર, 50 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ

- text


પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ છૂટ ; ઓફરનો લાભ લેવા જેવો

મોરબી : મોરબીમાં ખ્યાતનામ બ્રાન્ડ વેલ્સપનના આઉટલેટનો ભવ્ય શુભારંભ થયો છે. તેમાં પણ આજે પ્રજાસત્તાક પર્વ હોય અહીં એક અઠવાડિયા માટે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં સિલેક્ટેડ પ્રોડક્ટ ઉપર 50 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર ધ ગ્રાન્ડ મોમ્સ રેસ્ટોરન્ટ પાસે યુનિક પ્લાઝામાં શોપ નં.3માં વેલ્સપનના આઉટલેટનો ભવ્ય પ્રારંભ થયો છે. અહીં સ્પેસીસની તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જેમાં ફેસ માસ્ક, પીલો, બેડશીટ ફોર કિડ, રગ્સ, બાથ સેટ, ડબલ બેડ શીટ, ટોવેલ, કમ્ફર્ટર અને બાથ રોબનો સમાવેશ થાય છે. અહીંની તમામ પ્રોડક્ટ બ્રાન્ડેડ છે. જેમાં ક્વોલિટી અને કમ્ફર્ટ સૌથી પહેલા હોય છે. તો આજે જ ખાસ ઓફરનો લાભ લઈને મનભરીને શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં. 9979705711 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

નવી નવી પ્રોડક્ટની સતત જાણકારી મેળવવા માટે આ લીંક ઉપર જઇ કરી ફોલો કરો

http://www.instagram.com/spaces.welspunstore_morbi

- text

- text