25 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 4 કેસ, 12 દર્દી સાજા થયા, એક્ટિવ કેસ ઘટીને થયા 54

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3287 કેસમાંથી 3021 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 54 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 25 જાન્યુઆરી, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 467 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 04

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 09
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 54
કુલ ડિસ્ચાર્જ કેસ : 3021
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3287
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 156058

- text