હળવદ : એક જ પરિવારના 3 ખેલાડીઓએ નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સમાં મેળવ્યા ગોલ્ડ મેડલ્સ

- text


હળવદ : રાજકોટ શહેરમાં યોજાયેલ ચોથા નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ 2020-21માં હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના એક જ ઘર ના 3 ખેલાડીઓ એ ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સમાજ તથા ગામ નું નામ રોશન કર્યું છે. બેડમિન્ટન મિક્સ ડબલમાંમાં પટેલ જસ્મીનકુમાર મનીષભાઈ, બેડમિન્ટનમાં પટેલ માધવી કમલેશભાઈ અને ક્રિકેટમાં પટેલ નિશાંત મનીષભાઈએ મેડલ મેળવતા તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

- text